*તલોદ તાલુકા ના ચંદપુર ખાતે તલોદ મામલતદાર શિલ્પાબેન જોષી નું સન્માન કરવામાં આવ્યું* - At This Time

*તલોદ તાલુકા ના ચંદપુર ખાતે તલોદ મામલતદાર શિલ્પાબેન જોષી નું સન્માન કરવામાં આવ્યું*


*તલોદ તાલુકા ના ચંદપુર ખાતે તલોદ મામલતદાર શિલ્પાબેન જોષી નું સન્માન કરવામાં આવ્યું*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા, તલોદ*

તલોદ તાલુકાના ચંદપુર ખાતે આવેલ હરિસિધ્ધ યુવક મંડળ દ્વારા સંચાલિત હરસિદ્ધ માતાજી ના મંદિર ખાતે નવનિયુક્ત તલોદ મામલતદાર શિલ્પા બેન જોષી નો સત્કાર સમારંભ યોજાયો હતો આ પ્રસંગે તલોદ માર્કેટ યાર્ડ ના પૂર્વ ચેરમેન વિનુ ભાઈ પટેલ, હરીસિધ્ધ યુવક મંડળ ના પ્રમુખ મંગુભા ઝાલા હરસોલ ગ્રામ પંચાયત ના પૂર્વ સરપંચ રાજુભાઈ રાવલ સહિત ના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.આ સન્માન સમારંભ માં તલોદ તાલુકા પત્રકારો પણ હાજર રહ્યા હતા અને પત્રકાર વતી થી મામલતદાર બેન નું રાકેશભાઈ શાહ એ પણ સન્માન કર્યું હતું. સન્માન ના પ્રત્યુતર મા આભાર વ્યક્ત કરી શિલ્પાબેન જોષી જણાવયું હતુ કે તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ના વિકાસ માં કાયદાની મર્યાદામાં રહીને વઘુ ને વઘુ સહાય રૂપ થવા ની ખાત્રી આપી હતી.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.