બાલાસિનોર.આચારસહિતા અમલી બનતા મા હોડિગ્સ ઉતારવાની કામગીરી તંત્ર દ્વારા શરુ કરાઈ
ગુજરાતમાં જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે આતરુતાનો અંત આવ્યો છે.ભારતીય ચુટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચુટણી જાહેર કરી દેવામા આવી છે,જેમા ગુજરાતમાં બે તબ્બકામા વિધાનસભાની ચુટણી 1 અને 5 ડીસેમ્બરે યોજાશે. ચુટણી જાહેર થતા સમગ્ર ગુજરાતમાં પણ આચારસંહિતા પણ અમલી બની છે.મહીસાગર જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે ચુટણીઓ યોજાશે.ત્યારે ચુટણી જાહેર થતા તંત્ર દ્વારા સરકારી જાહેરાતોના હોડીગ્સો દુર કરવાની કવાયત શરુ કરી દીધી હતી. વિવિધ વિસ્તારોમાં લગાવેવા સરકારી હોડિગ્સ,સરકારી જાહેરાતોના હોડિગ્સ દુર કરવાની કામગીરી તંત્ર દ્વારા શરુ કરી દેવામા આવી હતી,આચારસહિતાનુ સપુર્ણ પણે પાલન થાય તે દિશામાં તંત્ર દ્વારા પણ કવાયત શરુ કરી દેવામા આવી હતી,મીની ક્રેનમી મદદથી બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાંથી મોટા હોડિગ્સ દુર કરવામા આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.