આરપીએફ હિંમતનગરનું માનવતા નું કામ
આરપીએફ હિંમતનગરનું માનવતા નું કામ.
હાલ ચાલી રહેલી ગરમી ના સમય ને જોતા આરપીએફ હિંમતનગર દ્વારા આરપીએફ ચોકી પર યાત્રીઓ તેમજ આવતા જતા માણસોને ઠંડુ પાણી મળી રહે તે માટે પાણીના માટલાઓ મૂકી તેમ જ પક્ષીઓને પણ પાણી મળી રહે તે માટે પક્ષીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે તે એ પ્રમાણે આરપીએફ દ્વારા પોતાના કર્તવ્યની સાથે સાથે માનવતા વાદીનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
