જિલ્લ આયુર્વેદ અધિકારીશ્રી ની કચેરી જૂનાગઢ ની સુચના અને માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનુ લોએજ દ્ગારા આયુષ ગ્રામ, લોએજ અંતર્ગત ઘરગથ્થુ ઔષધ બનાવવાની શિબિર નુ આયોજન રાખવામાં આવેલ. - At This Time

જિલ્લ આયુર્વેદ અધિકારીશ્રી ની કચેરી જૂનાગઢ ની સુચના અને માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનુ લોએજ દ્ગારા આયુષ ગ્રામ, લોએજ અંતર્ગત ઘરગથ્થુ ઔષધ બનાવવાની શિબિર નુ આયોજન રાખવામાં આવેલ.


જિલ્લ આયુર્વેદ અધિકારીશ્રી ની કચેરી જૂનાગઢ ની સુચના અને માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનુ લોએજ દ્ગારા આયુષ ગ્રામ, લોએજ અંતર્ગત ઘરગથ્થુ ઔષધ બનાવવાની શિબિર નુ આયોજન તા. ૦૪/૦૪/૨૦૨૫ ના રોજ પ્રાથમિક શાળા, લોએજ ખાતે રાખવામાં આવેલ. જેમા સ્કુલના વિધાર્થી, સ્ટાફ અને લોએજ ગામના લોકો હાજર રહેલ. જેમાં ડૉ. રાહુલ શિંગડીયા સાહેબ, લેક્યરર સરકારી આયુર્વેદ હોસ્પિટલ, જૂનાગઢ દ્ગારા ઘરગથ્થુ ઔષધ બનાવતા પ્રેકટીકલ કરી શિખડાવેલ.
જેમા ગોવા ભાઈ ચાંડેરા, રવિભાઈ નંદાણીયા, નાથાભાઈ નંદાણીયા, વગેરે સમાજ અગ્રણી હાજર રહેલ. ડૉ. નિરવ સોંદરવા, નોડલ ઓફીસર આયુષ ગ્રામ,હાજર રહેલ. આ તકે આચાર્યશ્રી પ્રાથમિક શાળા, લોએજ અને તમામ સ્ટાફ નો સહકાર મળેલ.
ડૉ. નિયુત આર. અગ્રાવત
મેડિકલ ઓફિસર
સરકારી આયુર્વેદ દવાખાનુ, લોએજ

રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image