જસદણ વિધાનસભાના પીપરડી જિલ્લા પંચાયત બેઠકના આગેવાનો અને કાર્યકરો સાથેના “સંવાદ કાર્યક્રમ યોજાયો
આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ ના સંદર્ભે આજે 10-રાજકોટ લોકસભાના પ્રજાપ્રિય ઉમેદવાર કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાજી ની વિશેષ ઉપસ્થિતિમાં જસદણ વિધાનસભાના પીપરડી જિલ્લા પંચાયત બેઠકના આગેવાનો અને કાર્યકરો સાથેના "સંવાદ કાર્યક્રમ"માં ભારતીય જનતા પાર્ટી ના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા તથા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિતના આગેવાનો અને અલગ અલગ વિભાગના હોદ્દેદારોએ હાજરી આપી હતી, ગુજરાત સહિત દેશભરમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો લહેરાવવા અર્થે મહત્તમ યોગદાન આપવા સૌને આહ્વાન કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.