બાલાસિનોર તાલુકાના સાકરીયા ગામની સાલ્વી પટેલ ગળતેશ્વર તાલુકા પ્રથમ અને ખેડા જિલ્લામાં સાતમા ક્રમાંકે આવી - At This Time

બાલાસિનોર તાલુકાના સાકરીયા ગામની સાલ્વી પટેલ ગળતેશ્વર તાલુકા પ્રથમ અને ખેડા જિલ્લામાં સાતમા ક્રમાંકે આવી


બાલાસિનોર તાલુકાના

સાકરીયા ગામની સાલ્વી પટેલ ગળતેશ્વર તાલુકા પ્રથમ અને ખેડા જિલ્લામાં સાતમા ક્રમાંકે આવી

બાલાસિનોર તાલુકાના સાકરીયા ગામની સાલ્વી પટેલ ગળતેશ્વર તાલુકાના થર્મલ ખાતે જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતીબાલાસિનોર તાલુકાના સાકરીયા ગામની સાલ્વી રશ્મિનભાઈ પટેલે ધોરણ ૧૦માં A1 ગ્રેડ સાથે 99.93% પર્સેન્ટાઇલ મેળવી ગળતેશ્વર તાલુકામાં પહેલો અને ખેડા જિલ્લામાં સાતમો ક્રમાંક પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધાર્યું છે. ઉત્તમ પરિણામ લાવવા બદલ સંસ્થાના ટ્રસ્ટી , આચાર્ય, શાળા સ્ટાફ તેમજ સમાજે અભિનંદન પાઠવ્યા હતા.

પટેલ ભૌમિક પત્રકાર
9714056889


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image