પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાનીયાડ ખાતે SNID પોલિયો રાઉન્ડ અંતર્ગત પોલિયો બુથનું ઉદઘાટન કરવામાં આવ્યું
(કનુભાઈ ખાચર દ્વારા )
આજ રોજ તારીખ 8/12/24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાનીયાડ ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ કનુભાઈ રાઠોડ ,બોટાદ તાલુકા ભાજપ પ્રમુખ ભુપતભાઈ જાંબુકિયા તથા મેડિકલ ઓફીસર ડૉ સાવન મકવાણા, આયુષ મેડિકલ ઓફીસર ડૉ સેજલ ભુત અને સુપરવાઈઝર અલ્પેશ પંચાલ દ્વારા SNID પોલિયો રાઉન્ડ અંતર્ગત પોલિયો બુથ નું ઉદઘાટન કરવામાં આવ્યું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.