18 ભેંસોને કતલખાને જતા બચવાઈ - At This Time

18 ભેંસોને કતલખાને જતા બચવાઈ


બોરસદમાં 18 ભેંસોને આઈશરમાં ક્રુરતપૂર્વક રીતે ભરીને કતલ કરવા માટે સામરખા લઈ જતાં ત્રણ શખ્સોને પોલીસે દબોચ્યાં છે. જ્યારે એક ફરાર થયો છે. પોલીસે 18 ભેંસો, આઈશર તેમજ બે મોબાઈલ મળીને કુલ રૂપિયા 8.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરી, કાર્યવાહી હાથ ધરી છે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.