શ્રી નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ-જસદણ દ્વારા જનરલ નોલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
શ્રી નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ-જસદણ દ્વારા જનરલ નોલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
જનરલ નોલેજ સ્પર્ધાનું પરિણામ તારીખ 19/08/2023 ને શનિવારે શ્રી નારી સેવા ચે. ટ્રસ્ટ દ્વારા જનરલ –નોલેજની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ, જેમાં જસદણની સાંદીપની વિદ્યાલય, આલ્ફ્રેઝો સ્કૂલ, કૈલાશનગર પ્રાથમિક શાળા, વિવેકાનંદ વિદ્યાલય, કન્યા શાળા, સરદાર વલ્લભભાઈ પટેલ, અને શ્રી હરિબાપા કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.
જેમાં ધોરણ 6 થી 8 ગુજરાતી મીડિયમમાં નીચેના સ્પર્ધકોએ નંબર મેળવેલ :
1) ભોજાણી તન્વી દીનેશભાઇ –સાંદીપની વિદ્યાલય
2) પરમાર કેયૂર સુરેશભાઇ -- સાંદીપની વિદ્યાલય
3) ઢોલરિયા સહજ --- સરદાર પટેલ વિદ્યાલય
જ્યારે ધોરણ 6થી 8 માં અંગ્રેજી મીડિયમમાં નીચેના સ્પર્ધકોએ નંબર મેળવેલ :
1) પોપટ ગોપી આશિષભાઈ –આલ્ફ્રેંઝો સ્કૂલ
2) ગાંધી પુષ્ટિ ધવલભાઈ / ગોસાઇ દર્શિલ --- આલ્ફ્રેંઝો સ્કૂલ
3) આકબાણી અનસ આસિફભાઈ ---શાંતિનિકેતન સ્કૂલ
ધોરણ 9 થી 11 માં નીચેના સ્પર્ધકે નંબર મેળવેલ
1) સોઢા નેનસી ---શાંતિ નિકેતન સ્કૂલ
જયારે કોલેજ કક્ષાએ નિચેના સ્પર્ધકોએ નંબર મેળવેલ:
1) મકવાણા રમીલા રાયધનભાઈ
2) સરિયા અનીતા બાબુભાઇ
3) વેજિયા આરતી જયંતિભાઈ
આ તકે શ્રી નારી સેવા ચે. ટ્રસ્ટ આ બધા વિજેતાઓને અભીનંદન પાઠવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.