રેસકોર્ષની પાળીએ સમાધાનની ચર્ચા વખતે કાળુભાઈ પર હુમલો
રેસકોર્ષની પાળીએ સમાધાનની ચર્ચા વખતે કાળુભાઈ ઉમેદભાઈ સુંવાળ (ઉં. વ. 40, રહે. ફૂલીયા હનુમાન નાનક પુરી, જામનગર) પર હુમલો થયો હતો. ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. ઈજાગ્રસ્તના જમાઈ મહેશે જણાવ્યું કે, અગાઉની તેમના સમાજની એક મેટરમાં તેના સસરા સમાધાન માટે આવ્યા હતા. જ્યાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રેસકોર્ષની પાળીએ બધા બેઠા હતા ત્યારે વિનુ, કાળુ અને 3 અજાણ્યા શખ્સએ પથ્થરના ઘા કરી મૂંઢ માર માર્યો હતો. પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
