પ્રાંતિજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો - At This Time

પ્રાંતિજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


પ્રાંતિજ ખાતે આવેલ વી.એસ.રાવલ કોલેજમાં ગુજરાત રાજય યુવા બોર્ડ દ્વારા એક પેડ મા કે નામ હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયા,પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર,વી. એસ કોલેજના ટ્રસ્ટી ગીતાબેન રાવલ,શહેર સંગઠન તથા વિવિધ મોરચાના હોદ્દેદારોની ઉપસ્થિતી વચ્ચે વૃક્ષારોપણ કરી વૃક્ષો ઉછેર અને તેનું જતન માટે જરૂરી કાળજી રાખવા સૌ પ્રજાજનોને આહવાન કર્યું હતું.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image