મહુવા: મંગળવારે ઉજવાનારા મકરસંક્રાંતિના પર્વને લઈને સૌરાષ્ટ્રનું કાશ્મીર મહુવામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પતંગ, દોરા, ફિરકી, સનગ્લાસ અને હેટ સહિતની ખરીદી કરવા બજારોમાં ઊમટી રહ્યા છે. સાથે જ તલ, શિંગ અને દાળિયાની ચીકીની પણ ધૂમ ખરીદી થઈ રહી છે. - At This Time

મહુવા: મંગળવારે ઉજવાનારા મકરસંક્રાંતિના પર્વને લઈને સૌરાષ્ટ્રનું કાશ્મીર મહુવામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પતંગ, દોરા, ફિરકી, સનગ્લાસ અને હેટ સહિતની ખરીદી કરવા બજારોમાં ઊમટી રહ્યા છે. સાથે જ તલ, શિંગ અને દાળિયાની ચીકીની પણ ધૂમ ખરીદી થઈ રહી છે.

મકરસંક્રાંતિની ઉજવણી માટે ગોહિલવાડમાં તડામારતૈયારીઓ: પતંગ, દોરા અને મીઠાઈની ખરીદી સાથે ધાબા-છતની સફાઈ શરૂ, આજે છેલ્લો દિવસ

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.