વંથલી સિવિલ હોસ્પિટલ માં દર્દીઓ દવા ઓ માટે પૈસા ખર્ચે છે…
વંથલી સિવિલ હોસ્પિટલ માં દવાઓ નો પૂરતો જથો ન હોવાથી ગરીબ દર્દી ઓ ને બહાર થી ઇંજિક્સ ને દવાઓ બાર થી મેડીકલો માં થી ખરીદવી પડે છે .
ને વંથલી સિવિલ હોસ્પિટલ માં સી.સી.ટીવી કેમેરા ના હોવા થી અધિકારી ઓ ને સ્ટાફ બિન્દાસ મન માની કરી રહિયા છે .
જેલોકો ગરીબ ને નાના માણસો હોય છે.
તેવા લોકો જ માટે સરકારી હોસ્પિટલો બનાવી છે.
તેવાજ લોકો પાસે પૈસા ના ખર્ચી શકે તેવા માણસો જાય તો કિયા જાય ને આનું રિજન સુ આ સરકાર કરશે તે જોવા નું છે.
તેવા ગરીબ દર્દીઓ નો સવાલ છે....
રિપોર્ટર...
મોઈન નાગોરી
વંથલી...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.