દસ ફૂટના અજગર નું રેસક્યુ કરાયું . - At This Time

દસ ફૂટના અજગર નું રેસક્યુ કરાયું .


વડોદરા શહેરની ભાગોળે આવેલા ફઝલપુર ખાતે ફાર્મ હાઉસમાં 10 ft નો મહાકાયા અજગર ઘોસી આવતા દોડતા થઈ હતી . જેને લઇને સ્થાનિક સ્વસ્થાને જાણ કરાતા સંસ્થાના રેસ્ક્યુના માણસો પહોંચ્યા હતા અને જેઓનું રહેશું કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon