બરવાળા કેમિકલ કાંડના મુખ્ય બંને આરોપીના 6 દિવસ ના રિમાન્ડ બરવાળા કોર્ટે કર્યા મંજુર
ગજુબેન પ્રવીણભાઈ વડોદરિયા અને પિન્ટુ રસિકભાઈ ગોરહવાને રજૂ કરાયા હતા બરવાળા કોર્ટ માં...
પોલીસ દ્રારા માંગવામાં આવ્યા હતા 14 દિવસ ના રિમાન્ડ
કોર્ટે 2ઓગસ્ટ બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ કર્યા મંજૂર
રિમાન્ડ માંગવા અંગેના કારણો જિલ્લા પોલીસ વડા એ જણાવ્યા
જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાએ આપી વિસ્તૃત માહિતી
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.