સખી વન સ્ટોપ સેન્ટરની સરાહનીય કામગીરી - At This Time

સખી વન સ્ટોપ સેન્ટરની સરાહનીય કામગીરી


સખી વન સ્ટોપ સેન્ટરની સરાહનીય કામગીરી

બોટાદમાં માનસિક અસ્થિરતાને કારણે બે દિવસથી ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પરીવાર સાથે સુખદ મિલન

બોટાદમાં માનસિક અસ્થિરતાને કારણે ઘરેથી નીકળી ગયેલ મહિલા ને 181 મહિલા હેલપલાઇન દ્વારા સેન્ટર પર આશ્રય અને પ્રાથમિક જરૂરિયાતો તેમજ ભોજન આપી પરામર્શ કરેલ. મહિલા સાથે પરામર્શ કરતા તેઓ સરખો જવાબ આપતાનાં હતા જેથી તેમના ગામનું નામ પૂછતા જાણવા મળેલ કે મહિલા ગામ હડદડ તા જી બોટાદનાં વતની છે જેથી પોલીસ મદદ થી તેમનાં ઘરનાંની શોધખોળ કરતા પરિવાર મળતા સેન્ટર પર પતિ અને ભાઈ હજાર થતાં પરામર્શ કરતા જાણવા મળેલ કે મહિલા એક દિવસ પેહલા ઘરે થી નિકળી ગયેલ છે જેથી જાણવા મળેલ કે લગ્ન જીવન ને 16 વર્ષ થયા છે 3 સંતાન છે ત્રીજા બાળક પછી બહેન માનસિક અસ્વસ્થ થયેલ જેથી યોગ્ય કાળજી અને સંભાળ રાખવા તેમજ ઈલાજ માટે જણાવેલ પરીવાર સાથે સુખદ મિલન કરાવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image