હિંમતનગર તાલુકાના કડોલી ગામમાં જવાબદારી સોંપવામાં આપેલી છતાં જવાબદારી કોણ નિભાવી રહ્યું છે. - At This Time

હિંમતનગર તાલુકાના કડોલી ગામમાં જવાબદારી સોંપવામાં આપેલી છતાં જવાબદારી કોણ નિભાવી રહ્યું છે.


*હિંમતનગર તાલુકાના કડોલી ગામમાં જવાબદારી સોંપવામાં આપેલી છતાં જવાબદારી કોણ નિભાવી રહ્યું છે.*

લ્યો બોલો વોટર વર્કસના પ્રમુખ દિનેશસિંહ ને એ ખબર નથી કે ગામમાં કોણ પાણી છોડી દેછે જ્યારે જવાબદારી એમને આપવામાં આવી છે છતાં

હિંમતનગરના કડોલી ગામમાં પીવાના પાણીની રેલમ છેલ.

કડોલીમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાળ થતાં રોડ પર ફરી વળ્યા પાણી

પાણીનો બગાડ થતાં ગામ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે

હિંમતનગર તાલુકાના કડોલી ગામમાં પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થતા હજારો લિટર પાણીનો વેડફાડ થયો છે

લીકેજ થી પીવાનું પાણી ખુલ્લા માર્ગો પર ફરીવર્યું છે જેના લીધે ગામમાં ગંદકીના ઉપદ્રવો જોવા મળી રહ્યા છે

કડોલી ગામે છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીની લાઇન લીકેજ થતા ગામના રહીશો નારાજ .

રહીશો જણાવે છે કે પંદર દિવસથી ગામમાં પાણી વેડફાઈ રહ્યું છે અને ગંદકી થાય છે તો રહીશો ની માંગ છે કે ગામના સરપંચ તથા વોટર વર્કસ ના પ્રમુખ દિનેશસિંહ ને જણાવવા નું કે આ સમસ્યાનું સમાધાન ક્યારે આવશે

ત્યારે વોટર વર્કસ ના પ્રમુખ દિનેશસિંહ જણાવ્યું કે કોણ પાણી છોડી દેછે એનો ખ્યાલ નથી કે વોટર વર્કસ ના પ્રમુખ હોવા છતાં એ ખ્યાલ નથી કે કોને છોડી દીધું.....ત્યારે જાણવાનું એ રહ્યું કે આનું સમાધાન ક્યારે આવશે અને રહીશો ની માંગ ક્યારે પૂરી થશે ?


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image