ચાલુ મો.સા.માંથી પડી ગયેલ મોબાઈલ પરત અપાવતી નેત્રમ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન - At This Time

ચાલુ મો.સા.માંથી પડી ગયેલ મોબાઈલ પરત અપાવતી નેત્રમ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન


ચાલુ મો.સા.માંથી પડી ગયેલ મોબાઈલ પરત અપાવતી નેત્રમ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન

તા.૧૮/૧૦/૨૦૨૩ ના રોજ એક અરજદાર બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતેઆવીજણાવેલકેતા.૧૭/૧૦/૨૦૨૩ના સાંજના ક.૧૯/૪૦ વાગ્યે રાજેશ પાન, હવેલી ચોક પાસે બાઈક પર બેસતા મોબાઈલ પડી ગયેલ, તેની જાણ નેત્રમ ઇન્ચાર્જને થતા તેમના માર્ગદર્શન હેઠળ નેત્રમ ટીમ દ્વારા બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી પડી ગયેલ મોબાઈલ કોઈ અજાણ્યો એક્ટીવા ચાલક લઈ જતા દેખાઈ આવેલ, ત્યારબાદ તે એક્ટીવાનો રજી.નં. GJ-33-H-1803 શોધી RTO ડીટેઈલ પરથી એક્ટીવા ચાલકનો સંપર્ક કરી અરજદારને મોબાઈલ પરત અપાવી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.મુદામાલઃ- (૧) Realme કંપનીનો મોબાઈલ કિંમત રૂપિયા ૧૦,૦૦૦/-
કામગીરીમાં (૧) પો.ઇન્સ. એસ.આર.ખરાડી (બોટાદ ટાઉન)
(૨) પો.સબ.ઇન્સ. વાય.એન.ડાભી નેત્રમ ઇન્ચાર્જ સહીત ટીમ જાડાયેલ

રિપોર્ટ અસરફ જાંગડ
બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.