બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના અપહરણ તથા ખંડણીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ કર્લો તથા નાસતા કરતા સ્કોડ બોટાદ - At This Time

બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના અપહરણ તથા ખંડણીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ કર્લો તથા નાસતા કરતા સ્કોડ બોટાદ


બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના અપહરણ તથા ખંડણીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ કર્લો તથા નાસતા કરતા સ્કોડ બોટાદ

એલ.સી.બી.ના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર એસ.બી.સોલંકી નાઓના માર્ગદર્શન તથા સુપરવિઝન હેઠળ બોટાદ ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૨૨૩ ૦૪૫૦/૨૦૨૩ ઇ.પી.કો.કલમ૩૮૯,૩૬૫,૫૦૪,૫૦૬(૨),૧૨૦(બી) મુજબના ગુન્હા કામે આરોપી જસ્કુભાઇ ઉર્ફે ગભરૂભાઇ રાવતભાઇ ઘાઘલ રહે.બગડ તા.રાણપુર જી.બોટાદ વાળો આ ગુન્હાના કામે નાસતો ફરતો હોય અને આરોપી હાલમાં બગડ ગામે બસ સ્ટેન્ડ પાસે હોવાની બાતમી એ.એસ.આઇ મુકેશભાઇ તથા અના.હેડ.કોન્સ પ્રધ્યુમનસિંહ નાઓને મળતા બાતમી આધારે પેરોલ-ફર્લો સ્કોડ બોટાદના પો.સ.ઇ.એમ.એ.રાઠોડ તથા અના.એ.એસ.આઇ મુકેશભાઈ પરમાર તથા સહીત દ્વારા આરોપી જસ્કુભાઇ ઉર્ફે ગભરૂભાઇ રાવતભાઇ ઘાઘલ રહે.બગડ તા.રાણપુર જી.બોટાદ વાળાને ધરપકડ કરી ઉપરોક્ત ગુન્હાના કામે આગળની કાર્યવાહી કરવા માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશને સોંપી આપેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.