નવા વર્ષના દીવસે ગાયો તોરણ કરી અને જાયણી ની ઉજવણી
મહીસાગર જીલ્લામાં હાલ નવા વર્ષના દીવસે ગાયો તોરણ ચડાવી અને જાયણી ની ઉજવણી કરવામાં આવતી હોય છે.આમ નવા વર્ષના દીવસે અને સાંજના સમયે ગામના વડીલો યુવાનો તેમજ સમગ્ર ગ્રામજનો ભેગા મળી અને ફટાકડા ફોડી અને ઢોલ નગારા વગાડી અને ગાયો દોડાવવામાં આવતી હોય છે.અને જે ગાય પ્રથમ તોરણ ચડે તે ઘરે બધા ગામના વડીલો યુવાનો ભેગા મળી અને બેઠકનુ આયોજન કરવામાં આવતુ હોય છે.આમ વર્ષો થી ચાલી આવેલ પરપરા હજુ પણ ગામડાઓમાં યથાવત જોવા મલી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.