ગાલા પરિવાર ના સહયોગ થી ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિજી વરદહસ્તે આશ્રમ શાળા ના ૨૭૦ વિદ્યાર્થી યુનિફોર્મ વિતરણ કરાયા
ગાલા પરિવાર ના સહયોગ થી ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિજી વરદહસ્તે આશ્રમ શાળા ના ૨૭૦ વિદ્યાર્થી યુનિફોર્મ વિતરણ કરાયા
પંચમહાલ ના ધોધબા ના પાધોરા ખાતે દાહોદ ભીલ સેવા મંડળ સંચાલિત આશ્રમ શાળા માં અભ્યાસ કરતા ૨૭૦ વિદ્યાર્થી ઓને ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી માં વરદહસ્તે યુનિફોર્મ વિતરણ કરાયા હતા ઉદારદિત દાતા રત્ન ગાલા પરિવાર દ્વારા આશ્રમ શાળા માં વિદ્યાર્થી ઓને યુનિફોર્મ વિતરણ પંચમહાલ જિલ્લા ના ધોધબા તાલુકા ના પાધોરા ગામે દાહોદ ભીલ સેવા મંડળ સંચાલિત આશ્રમ શાળા માં ગાલા પરિવાર વડોદરા ના સહયોગ થી યુનિફોર્મ વિતરણ માં ભરતભાઇ શાહ ડેપ્યુટી કલેકટર વીરેન પાઠક ધ્રુવ પાઠક ની ઉપસ્થિતિ માં ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
