બાલાસિનોર નગરપાલિકા હોલ ખાતે તાલુકા ભાજપ બુથ પ્રમુખ ની બેઠક યોજાઈ
જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
ભારતીય જનતા પાર્ટીની નવી ગાઈડલાઇન્સ મુજબ તાલુકા મંડળના પ્રમુખ માટે બુથ પ્રમુખોના અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા
બાલાસિનોર નગરપાલીકા હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી બાલાસિનોર તાલુકા મંડળ ની જિલ્લા ચૂંટણી અધિકારી સીમાબેન મોહીલેજી ની અધ્યક્ષતામાં બુથ પ્રમુખોની પરામર્શ પ્રક્રિયા યોજવામાં આવી હતી જેમાં મહીસાગર જિલ્લા સહ ચૂંટણી અધિકારી ભરતભાઈ ગોંડલિયા તેમજ બી.એમ પટેલ , સી.એન બારીયા , જિલ્લા ના મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટ , બાલાસિનોર તાલુકા મંડળ પ્રમુખ વિનોદસિંહ એન ઝાલા, મહામંત્રી રાજેશભાઈ ઠાકોર, જિલ્લા ઉપાધ્યક્ષ જેઠાભાઈ વણકર, જિલ્લા મંત્રી જવાનસિંહ ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્યો અને બુથના પ્રમુખો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.