કડાણા ડેમ માં 3 કલાક માં 5 ફૂટ નો વધારો
મહિસાગર : કડાણા ડેમ માં પાણી ની આવક માં ધરખમ વધારો
કડાણા ડેમ માં 3 કલાક માં 5 ફૂટ નો વધારો
ઉપરવાસ માં પડેલ વરસાદ ને લઇ ડેમ માં પાણી ની આવક
ડેમ માં 26000 ક્યુસેક પાણીની આવક નોંધાઇ
ડેમ માં 3200 ક્યુસેક પાણી પાવર હાઉસ મારફતે નદી માં છોડવામાં આવી રહ્યું છે
ડેમ ની જળસપાટી 407.3 ફૂટે પહોંચી
ડેમ નું રુલ લેવલ 413 ફૂટ જ્યારે ભયજનક સપાટી 419 ફૂટ
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.