તિરૂપતી ફાઉન્ડેશના કાયૅલય ઊપર વીશ્વ મહીલા દીવસે *રાશન કીટ* *વીતરણ* અને *ગંગા સ્વરૂપ બહેનો ને આત્મરક્ષણ માટે ત્રીશુલ વીતરણ
તિરૂપતી ફાઉન્ડેશના કાયૅલય ઊપર વીશ્વ મહીલા દીવસે *રાશન કીટ* *વીતરણ* અને *ગંગા સ્વરૂપ બહેનો ને આત્મરક્ષણ માટે ત્રીશુલ વીતરણ* નો કાયૅક્રમ કરવામાં આવ્યોજેમા *ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ.* અને ધૅમપત્ની સુમીબેન .ડો ઝવેરી સાહેબ. ગુજરાત રાજ્ય બાળ આયોગ ના ડાઈરેક્ટ *વષૉબેન* ઉપસ્થિત રહ્યા એમના વરદ હસ્તે વીતરણ કરવામાં આવ્યુ અન્ય મહાનુભાવો અને પત્રકાર મીત્રો હાજર રહ્યા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
