જસદણના પત્રકાર નરૅશ ચૉહલીયાની અનૉખી પહૅલ પિતાના શ્રાદ્ધ નિમિત્તે ગરીબ વિદ્યાર્થીઓના ભણતર અને ઘડતર અર્થે પાટીદાર શૈક્ષણિક ભવનને રાશિ અર્પણ કરી નવૉ ચીલૉ ચાતર્યૉ - At This Time

જસદણના પત્રકાર નરૅશ ચૉહલીયાની અનૉખી પહૅલ પિતાના શ્રાદ્ધ નિમિત્તે ગરીબ વિદ્યાર્થીઓના ભણતર અને ઘડતર અર્થે પાટીદાર શૈક્ષણિક ભવનને રાશિ અર્પણ કરી નવૉ ચીલૉ ચાતર્યૉ


જસદણના પત્રકાર નરૅશ ચૉહલીયાની અનૉખી પહૅલ પિતાના શ્રાદ્ધ નિમિત્તે ગરીબ વિદ્યાર્થીઓના ભણતર અને ઘડતર અર્થે પાટીદાર શૈક્ષણિક ભવનને રાશિ અર્પણ કરી નવૉ ચીલૉ ચાતર્યૉ

જીવતા તુનૅ કૉઇઍ જાણો નહી મુવૅ મલકાણૉ વડીલૉનૅ જીવતા દુધ પાક ખીર પુરી ખવડાવૉ માન આપૉ પછી કગડાનૅ બાપ બનાવવા થી કાઇ નહી વળૅ કાગડો શ્રાદ્ધ ખાવા આવતૉ ય નથી

જસદણ જીવતા જગતિયું જીવતા માતા પિતાને આદર સન્માન આપવુ દૂધપાક ખીર પૂરી ખવડાવવી માન આપવું એ જ સત્ય છે બાકી મરી ગયા પછી કાગડાને બાપ બનાવવો એ મગજમાં ઉતરતું નથી અને આમેય કાગડા શ્રાદ્ધ ખાવા આવતા નથી જીવતા તુને કોઈએ જાણ્યૉ નહીં મુવે મલકાણો જીવતું માયામાં મલકણૉ જઈને ખોળીયારમાં ખડકાણૉ માતા-પિતાને જીવતા જ જાણવા જોઈએ મુવા પછી બધું નકામું જીવતે જીવ માતા-પિતાને હડધુત કર્યા પછી અવનવા ટૉળા ભૅગા કરી મગરના આસુ સારવા તૅ ઢોંગ દંભ અને ડિંડક છે જસદણ નગરપાલિકાના જાગૃત કોર્પોરેટર અને જસદણ વિછીયાના લોકપ્રહી પત્રકાર નરેશભાઈ ચૉહલીયા એ તેમના પિતાશ્રી સ્વ. છગનભાઈ ઠાકરશીભાઈ ચોહલીયા ના શ્રાધ્ધ કાર્ય નિમિતે જસદણ શહેરના આટકોટ રોડ પાણીના ટાંકા પાસે આવેલ પાટીદાર શૈક્ષણિક ટ્રેનિંગ સેન્ટર ભવન ખાતે ગરીબ વિદ્યાર્થીઓના ભણતર અને ઘડતર અર્થે ફુલ નહીં તો ફૂલની પાખડી યોગદાન આપી અનોખો ચિલૉ ચાતર્યૉ છે આ સંસ્થામાં 50 50 ની મર્યાદામાં વિનામૂલ્યે લગ્ન કરાવવા વડીલ વંદના કાર્યક્રમમાં વડીલોને મફત યાત્રાઓ કરાવવી ભજન સત્સંગ રાસ ગરબા રસોઈ સ્પર્ધા રમતગમત બાળકોમાં રહેલ ટેલેન્ટ વિકસાવવા તેમજ વિવિધ ગરીબ બાળકોની ફી ભરવી અને વિવિધ બાળકોની અલગ અલગ નોકરી અને ભવિષ્ય અંગે તમામ પ્રકારની મદદ કરવી જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે આ સમયે પાટીદાર શૈક્ષણિક ભવન પ્રણેતા દિનેશભાઈ બાંભણિયા વલ્લભભાઈ ખાખરીયા રમેશભાઈ જેસાણી હિતેશભાઈ મોલીયા મહેશભાઈ સતાસિયા મેહુલભાઈ પારખીયા સહિતના પાટીદાર આગેવાનો દ્વારા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ABPSS ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જસદણ નગરપાલિકાના લૉક પ્રહરી કોર્પોરેટ જસદણ વિછીયાના જાગૃત પત્રકાર તેમજ જસદણ વિંછીયાના પાટીદાર અગ્રણી નરેશભાઈ ચોહલીયા ઍ પિતાના શ્રાદ્ધ કાર્ય નિમિત્તે જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આર્થિક યોગદાન આપી સમાજ ને નવી રાહ ચીંધી હોય જૅથી પાટીદાર શૈક્ષણિક ભવન સન્માન પત્ર આપીને આભાર વ્યક્ત કરે છે અને તમે આપેલ અનુદાન રાશિ પાટીદાર સમાજના જરૂરિયાતમંદ દીકરા દીકરીઓના શિક્ષણ પાછળ વાપરવામાં આવે છૅ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.