માનવ સેવા ટ્રસ્ટ સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ ના બી એલ રાજપરા એ નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ની મુલાકાતે
ધારી ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ની શુભેચ્છા મુલાકાતે માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના ઉપપ્રમુખ ટ્રસ્ટી શ્રી બી એલ. રાજપરા એ શ્રી અતુલભાઈ કાનાણી ની અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્તિ થવા બદલ તા.૨૦.૦૪.૨૦૨૫ ના રોજ ધારી મુકામે ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયા ની ઉપસ્થિતિમાં અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
