રાજુલા શહેરમાં ગણેશ ઉત્સવ નિમિત્તે 50 ગામોમાં ગણેશજીની મૂર્તિનું વિતરણ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા આયોજન
આ તમે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજરોજ રાજુલા ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજુલા શહેર જાફરાબાદ શહેર ઉપરાંત 50 જેટલા ગામોમાં ગણેશજીની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતા વિવિધ ગણેશજીના ગ્રુપો તેમજ રાજુલા શહેરમાં અને જાફરાબાદ શહેરમાં ગણપતિ વંદના કરી રહેલા 10 જેટલા ગ્રુપોને ગણેશજીની મૂર્તિ આપવામાં આવી હતી
દર વર્ષે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ગણેશજીની મૂર્તિનું વિતરણ કરવામાં આવે છે આ વર્ષે પણ તાલુકા પંચાયતના પ્રમુખ છાયાબેન ધીરજલાલ પુરોહિત દાદા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ સાગરભાઇ સરવૈયા મુકેશભાઈ ગુજરીયા વનરાજભાઈ ડાભી ચિરાગભાઈ જોશી સાવલિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું
આ તકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી કાર્યાલય માંથી બાબુભાઈ મકવાણા બચુભાઈ ચૌહાણ રાજુભાઈ જાની શીવાભાઈ ભાલીયા તેમજ દિનેશભાઈ બાંભણિયા અને ભાવેશભાઈ ગુજરી આયા આ મૂર્તિ વિતરણ માં ભારે હતી
રીપોર્ટ આસિફ કાદરી રાજુલા
7575861286
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.