ચૂડામાં તહેવારોના દિવસોમાં નર્કાગાર જેવી સ્થિતિ - At This Time

ચૂડામાં તહેવારોના દિવસોમાં નર્કાગાર જેવી સ્થિતિ


ચૂડામાં તહેવારોના દિવસોમાં નર્કાગાર જેવી સ્થિતિ

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના પ્રવેશદ્વાર સમા રસ્તા પર ભુગર્ભ ગટરખા ભગાણ બાદ ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા છે. ઠેરઠેર પાણીના તળવડા ભરેલા હોવાથી વેપારીઓ અને નગરજનો પરેશાન થઈ ગયા છે. વારવાર ગટરના પાણી આ રીતે રસ્તા પર ફરી વળે છે. ત્યારે દુકાની સામે ભરાવેદર ગંદા પાણીથી વેપારીઓને દિવસભર દુર્ગંધમાં પસાર કરવી પડે છે. અને પાણી ભરેલો હોવાથી ગ્રાહકો પણ આવતા જતા વેપારીઓને દિવાળી ટાણે હોળી જેવી સ્થિતિ સર્જાય છે. ગ્રામ પચાયત દ્વારા તહેવારોના દિવસોમાં નગરજનોને નારાજગી જોવા મળી રહી છે


9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image