સાબરકાંઠા હિંમતનગર કેજરીવાલે આપી વધુ એક ગેરંટી, ગુજરાતમાં પણ મફત અને શ્રેષ્ઠ સારવાર |i
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હિમતનગર ખાતે આવી પહોંચ્યા હતા સાથે મનીષ સિસોદિયા ઇન્દ્રનીલ રાજગુરુ ગોપાલ ઇટાલીયા ઈશુદાન ગઢવી સહિતના * આપ * ના હોદ્દેદારો ટાઉનહોલ ખાતે આવી પહોંચ્યા હતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ અને નાયક મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ની જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું તમે મને વોટ આપો તેમને સ્વાસ્થ્ય અંગેની વાતચીત કરતા જણાવ્યું હતું કે તેમની સરકાર આવશે તો બધાને મફત ઈલાજ આપવાની જવાબદારી એમની સરકારની છે તમામ લોકોને બધી દવાઓ ટેસ્ટ અને ઓપરેશન ફી કરવામાં આવશે * એક જ વર્ષમાં એક લાખ શિક્ષકોની ભરતી કરીશું * એવું માની સિસોદિયાજી બોલ્યા હતા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મને સિસોદિયાએ જણાવ્યું હતું કે વાત માત્ર ગુજરાતનો * આમ * આદમી પાર્ટીની સરકારની નથી વાત એ છે કે ગુજરાતનો દરેક વાલી છે કે અમને પણ અમારા બાળકો માટે શાનદાર શિક્ષક જોઈએ છે આજે દિલ્હીની સરકારી શાળાઓ પ્રાઇવેટ શાળાઓને ટક્કર આપી રહી છે અને એટલે ચાર લાખથી વધુ બાળકો પ્રાઇવેટ સ્કુલ છોડીને સરકારી શાળામાં આવ્યા છે અરવિંદ અરવિંદ કેજરીવાલ સભા સંબોધતા જણાવ્યું હતું તમારા લોકોને જોઈને એવું લાગી રહ્યું છે કે ગુજરાત હવે બદલાવ માગે છે આ ધર્મ યુદ્ધ છે આજે આ લોકો પાસે વિશાળ સેના છે અમારી પાસે ભગવાન છે આજે અમારી પાસે જનતા નો સાથ છે આજે અમે દિલ્હીમાં જે કામ કર્યું છે ને 75 વર્ષમાં નથી થયું ગુજરાતમાં દિલ્હી જેવા સરકારી હોસ્પિટલ સ્કૂલ જોઈએ છે ને તમારે ગુજરાતમાં વીજળીના બિલ જીરો જોઈએ છે કે નહીં અમારી સરકાર બનશે તો ત્રણ મહિનામાં જ વીજળીના બિલ જીરો કરી દઈશું * પેપર ફોડવા વાળો ને ખેલવે આધારિત દસ લાખ સરકારી નોકરી આપવાનો વાયદો કર્યો હતો * તેમને કહ્યું હતું કે પેપર ફૂડનાર બાબતે નવા કાયદા કાનુન લાવીશું પેપર ફોડવાવાળાઓને જેલ ભેગા કરીશું
આબીદઅલી ભુરા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.