સાબરકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી બેંકના પૂર્વ ચેરમેન સાથે મહિલાની ખેંચાતાણી
સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી બેંકના પૂર્વ ચેરમેન સાથે મહિલાની ખેંચાતાણી
સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન મહેશ પટેલ સાથે મહિલાની ખેચાતાણી
મહિલાએ મહેશ પટેલની કોટી ખેંચી લીધી
અમદાવાદમાં આ ઘટના બની હોવાની શક્યતા
મહિલા સુરક્ષા ગાર્ડ ત્યાં આવી જતા અન્ય મહિલાને હટાવી
અમદાવાદની સર્વોદય બેંકમાં યોજાયેલા કાર્યક્રમમાં આ ઘટના બની હોવાનો દાવો
વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
મહિલા થી બચવા માટે મહેશ પટેલ ભાગતા દેખાયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
