ઠંડીની શરુઆતના મોસમમાં અચાનક પલટો આવ્યો. શિયાળે ગગનમાં વાદળો છવાયા
શિયાળે ચોમાસુ બેઠું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. તેવામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.
પવનના કારણે સામાન્ય ઠંડી છે.
હાલ શિયાળો હોઈ વાતાવરણમાં સામાન્યથી વધુ ઠંડીમા ઘટાડો થયો છે.
વાદળો આકાશમાં ઉમટી આવ્યા હતા. જિલ્લાના અમુક વિસ્તારમાં છુટાછવાયા વરસાદના છાંટા પડ્યા હતા.
વાદળ છાયું વાતાવરણ સર્જાયું જેને લઈને ખેડૂત માં ચિંતા વ્યાપી છે માવઠા ની અસર ખેડુત ના શ્વાસ અધ્ધર કરી દીધા છે જેમાં આવા વાતાવરણ ને લઈને પાકને થોડું ઘણું પણ નુકસાન થયું તો તેમની સામે મહેનત પ્રમાણે નું વળતર પણ ના નીકળે જેથી ખેડુત પર ચિંતા ના વાદળ જોવાઇ રહ્યા છે
જે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કમોસમી વરસાદ ની આગાહી ને લઈને ખેડુત તકેદારી રાખે તે જરૃરી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.