ગુજરાતની ભાજપની ડબલ એન્જિનની સરકારે વચન પાળી બતાવ્યુ - At This Time

ગુજરાતની ભાજપની ડબલ એન્જિનની સરકારે વચન પાળી બતાવ્યુ


- ગુજરાતની ભાજપની ડબલ એન્જિનની સરકારે વચન પાળી બતાવ્યુ

આયુષ્માન કાર્ડમાં સહાય ડબલ કરી 5 લાખની જગ્યાએ 10 લાખ સુધીની સહાય કરી આપી

(ગુજરાત સરકારના આ નિર્ણયને આવકારતા બાબરા લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા)

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની 2022ની વિધાનસભાની ચુંટણી ઢંઢેરાની અંદર જે કાઇ બાબતો જાહેર કરેલ તેમા પ્રથમ કાર આરોગ્યને પ્રદાનય આપી અને ગુજરાત સરકારે આયુષ્માન કાર્ડમાં જે 5 લાખની સહાય હતી જેને ડબલ કરીને 10 લાખ સુધીની સહાય કરવામાં આવી ત્યારે ગુજરાતની ડબલ એન્જિનની ભારતીય જનતા પાર્ટીની સરકારે ચુંટણી ઢંઢેરામાં કરેલ જાહેર મુજબ આ નિર્ણય લીધો હતો અને આજરોજ આ જાહેરાત કરી હતી ત્યારે ગુજરાત સરકારના આ નિર્ણયને આવકારતા બાબરા લાઠીના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા.

રીપોર્ટ હાર્દિક તળાવિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.