તલોદ થી મજરા રોડ પર દેશી માટલા ના સ્ટોલ ઠેર ઠેર ઉ ભા થયા છે
તલોદ
તા-10/03/2025
તલોદ થી મજરા રોડ પર દેશી માટલા ના સ્ટોલ ઠેર ઠેર ઉ ભા થયા છે
- માટલા ના પાણી થી તરસ પણ છુપાય છે
- યંત્ર યુગ મા પણ દેશી ફીઝ ની બોલબાલા સાથે માગ
સાબરકાંઠા જિલ્લાના તલોદ સહિત તાલુકામા ગરમીએ પીકઅપ લેતા લોકો દેશી ફીઝ એટલે કે માટી ના માટલા ની ખરીદી કરતા જોવા મલ્યા
તલોદ તાલુકા મા પણ ધીરેધીરે ગરમીએ પીકઅપ પકડી છે ત્યારે તલોદ રોડ પર દેશી માટલા ના સ્ટોલ ઠેર ઠેર ઉ ભા થયા છે આવેલ ફુટપાથ ઉપર દેશી ફીઝ એવા માટીના માટલા ના વેપારીએ પણ ફુટપાથ ઉપર લારી મુકી લારીની અંદર તથા લારી ની બાજુમા ફુટપાથ ઉપર માટીના માટલાની જમાવટ કરી છે ત્યારે ગરમી ની સાથે સાથે દેશી ફ્રીઝ માટલા ની માંગ પણ વધી છે અને ફ્રીઝ ના પાણી કરતા દેશી માટલાનુ પાણી પીધા બાદ કલેજા ને ઠંડક પોહચેછે અને દેશી માટલા નુ પાણી પીધા બાદ તરસ પણ છુપાય છે તો ફ્રીઝ ના પાણી કરતા માટલા નુ પાણી તંદુરસ્તી અને આરોગ્ય માટે હિતાવત છે ત્યારે ગરમીનુ દેશી ફીઝ ગરમીએ પીકઅપ લેતા માટલાની માંગ પણ વધવા પામી છે અને લોકો ધરે ફીઝ હોવાછતાંય દેશી ફીઝ એટલે કે માટી ના માટલા ની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
