ધંધુકામાં પાલિકાની ચૂંટણીમાં ભાજપના બે આગેવાનોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી.
ધંધુકામાં પાલિકાની ચૂંટણીમાં ભાજપના બે આગેવાનોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી.
ભાજપના 28, કોંગ્રેસના 28 અને અન્ય અપક્ષ મળી કુલ 66 ફોમો ભરાયા. જેમાંથી હાલ 60 ઉમેદવારો મેદાને છે તેમાં ભાજપના બે અગ્રણી ઉમેદવારો દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા પાલિકા ચૂંટણીમાં ભાજપનો બળવો,
અપક્ષ ઉમેદવાર તરીકે પૂર્વ કારોબારી ચેરમેન ભદુ અગ્રવાતે ફોર્મ ભર્યું.
નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હર્ષદ ચાવડાને પણ ટિકિટના મળતા તેમના પત્ની દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાઈ.
ધંધુકા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના બે અગ્રણી આગેવાનોને ટિકિટ નહિ મળતા તેમના દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી.
અગાઉ ફોર્મ ભરવાનું કહ્યું ત્યારબાદ ઉંમર મર્યાદાનું કારણ આપી ફોર્મ ભરાયું નહોતું જેથી બંને ઉમેદવારોએ વોર્ડની લાગણી મુજબ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
