બાલાસિનોર કડાણા ડેમમાંથી વધુ પાણી વણાકબોરી ડેમ ખાતે છોડવામાં આવતા ડેમ ફરી ઓવરફલો - At This Time

બાલાસિનોર કડાણા ડેમમાંથી વધુ પાણી વણાકબોરી ડેમ ખાતે છોડવામાં આવતા ડેમ ફરી ઓવરફલો


કડાણા ડેમ માંથી વધુ પાણી વણાંકબોરી ડેમ ખાતે છોડવામાં આવતા ડેમ ફરી ઓવરફ્લો
-વણાંકબોરી ડેમ ની હાલ ની સપાટી ૨૨૬ ફૂટ છે
- મોડી સાંજ સુધી વધુ ૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે તો વણાંકબોરી ૨૩૭ ફૂટે ઓવરફ્લો ની શકયતાઓ :સૂત્રો

-ઉપરવાસ માં પડી રહેલા અવિરત વરસાદ ને પગલે જળાશયો છલકાયા જેને પગલે બાંસવાડા નો મહિબજાજ ડેમ માંથી ત્રણ લાખ ક્યુસેક પાણી કડાણા માં છોડવામાં આવી રહ્યું છે જેના પગલે કડાણા માંથી વણાંકબોરી ડેમ ખાતે હાલ ૨ લાખ ક્યુસેક છોડવામાં આવી ચૂક્યું છે અને સાંજે ૭ વાગ્યા સુધી વધુ બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે તેવી શક્યતા ઓ સેવાય રહી છે
-જેને પગલે લાગતા વળગતા તમામ વહીવટી તંત્ર ને સેન્ડ બાય ના ઓડર આપી દેવામાં આવ્યા છે તેમજ નીચાણવાળા વિસ્તાર માં સર્વે ની કામગીરી પણ કરવામાં આવી અને તેમને પણ એલટ રહેવા માટે ની સૂચના ઓ આપી દેવામાં આવી છે
-જો વણાંકબોરી ખાતે ૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો ડેમ નું લેવલ ૨૩૭ આવે તેવી શક્યતાઓ છે હાલ ૨૨૬ ફૂટે થી પાણી મહીસાગર માં છોડવામાં આવી રહ્યું છે

વણાંકબોરી ડેમ નું લેવલ
વાઈટ સિંગનલ - ૨૩૬
બ્લ્યુ સિંગનલ- ૨૪૨
રેડ સિંગલ - ૨૪૬


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.