વડનગર વડબાર ચાંદપુરા નાં ખેડૂતોઓ એ એરપોર્ટ નો વિરોધ કર્યો - At This Time

વડનગર વડબાર ચાંદપુરા નાં ખેડૂતોઓ એ એરપોર્ટ નો વિરોધ કર્યો


વડનગર માં ગુંજા ચાંદપુર એરપોર્ટ બનાવવા માટે જમીન નો સરવે કરતાં પહેલાં ખેડૂતો નો વિરોધ કર્યો હતો કારણ કે જે ખેડૂત છે તે જમીન ને કારણે પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે.તેથી ખેડૂતો ને એરપોર્ટ જોય તું નથી કારણકે જે અનાજ આપે તે ધરતી ને એરપોર્ટ બનાવવા માંગે છે તે જગત ના તાત ને પૂછ્યું છે ખરું અને આ સરકાર ખેતીલાયક જમીન લ ઈ ને એરપોર્ટ જેવા બાંધકામ કરે છે ત્યારે દેશ અનાજ ઉગડવા ની ધટ વરતાય છે તો શું માનવી સીમેન્ટ કોકરેટ લોખંડ વગેરે વગેરે ને ડૂચા ભરશે ખાશે તો ગુજરાતી માં એક નવકથા છે "માનવી ની ભવાઈ" છપ્પની ઓ દુકાળ તેમાં માનવ માનવ ને ખાતો હતો તેવું પણ આ નવલકથા લખેલું છે અને આના પર તો ગુજરાતી ફિલ્મ પણ છે તે વુ ભવિષ્ય માં થાય નહીં તે જોવા નું રહ્યું.
ભારત દેશ ખેતીપ્રધાન છે કે ઉધોગ પ્રધાન?? અને ભારત દેશ સંસ્કાર સંસ્કૃતિ આધ્યાત્મિકતા ખૂબ ઊંચી વાત કરે છે પરંતુ ખેતી લાયક જમીન લ ઈ મોટા મોટા મોલ કોમ્પલેક્ષ ગોડાઉન વગેરે બનાવવા થી એકલા વડનગર ની નહીં આખા દેશ ની વાત છે અનાજ પર્યાવરણ ને મોટું નુક્સાન થયું છે તે‌ જવાબદાર સરકાર ની છે કે પર્યાવરણ અને અનાજ ખાવું હશે તો ખેડૂતો ની જમીન ના લેવા ખેડૂત પર્યાવરણ, જીવજંતુ, પશુપક્ષી ઓનો મિત્ર છે તો સરકાર અંતરમન થી વિચારણા કરે કે ખેડૂતો ને પોતાની જમીન અનાજ ઉત્પાદન કરતાં હોય તેને હેરાન પરેશાન ના કરે નહીંતર અત્યારે સારું લાગે પરંતુ ભવિષ્યમાં કુદરત હૂનારત ભંયકર થશે સરકાર પોતાના સ્વાર્થ માટે ખેડૂતો જમીન પચાવી તેમના પરિવાર નું ગુજરાન ચલાવે છે તેનું શું?? તેથી વડનગર વડબાર નાખેડૂતો એરપોર્ટ માટે જમીન નહીં આપવા નો નિર્ણય આત્મવિલોપન કરશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.