વડાલી તાલુકાના જુના ચામુ ગામમાં ગૌવાવ નદીનું પાણી રોડ ઉપર ફરી વળ્યું
વડાલી તાલુકાના જુના ચામુ ગામમાં ગૌવાવ નદીનું પાણી રોડ ઉપર ફરી વળ્યું
સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર વરસાદને પગલે વડાલી તાલુકાના જુના ચામુ ગામમાં ગૌવાવ નદી આવેલી છે જે વધુ પડતા વરસાદના કારણે નદીનું પાણી રોડ પર ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો
આશરે બે કલાક બાદ વાહન વ્યવહાર પાણી ઉતરી જતા શરૂ થયો હતો અને મુસાફરોએ હાશકારો લીધો હતો
જુના ચામુ ગ્રામજનો દ્વારા નદી ઉપર પુલ બનાવવા ની ઉગ્ર માંગ ઉઠવા પામી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.