અરવલ્લી જિલ્લામાં રંગેચંગે થઈ ચુંટણીનું શરૂઆત.
અરવલ્લી જિલ્લામાં રંગેચંગે થઈ ચુંટણીનું શરૂઆત.
વૃદ્ધ અને દિવ્યાંગ લોકોના ઘરે ટીમ પહોંચાડી કરાવાયું મતદાન.
વિધાનસભા સામન્ય ચુંટણીના ઢોલ વાગી ચૂક્યા છે અને આ વર્ષે તમામ લોકો મતદાન કરે તેવી વ્યવસ્થા ચુંટણી કમિશન દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વખતે જે વૃદ્ધ કે દીવ્યાંગ મતદારો મતદાન મથકે જઈ મત ન આપી શકે તેવી પરિસ્થિતિમાં હોય તો એમના માટે ઘરે જઈ મતદાન કરાવવાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. જેના ભાગ રૂપે આજે અરવલ્લી જિલ્લાના ઘણા કેન્દ્રો પર ટીમ મતદારોના ઘરે પહોંચી. યોગ્ય રીતે મતદારોને મતદાન કરી શકે તે માટે તાલીમબદ્ધ કર્મચારીઓ અને સ્ટાફ તેમના ઘરે પહોંચ્યા અને યોગ્ય માર્ગદર્શન અને નિયમો અનુસાર તેમને મતદાન કરાવવામાં આવ્યા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.