માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ગામે ડોક્ટર ભાનુબેન નાણાવટી હોસ્પિટલ ખાતે સર્વ નિદાન કેમ્પ યોજાયો
ચોરવાડ ગામે ડોક્ટર ભાનુબેન નાણાવટી હોસ્પિટલ ખાતે સર્વ નિદાન કેમ્પ માં આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં લાભ લીધો હતો કેમ્પ દરમિયાન. દરમિયાન સેવા.આપનાર નિષ્ણાંત આંખના નિષ્ણાંત ડોક્ટર અર્જુન ઝાલા સાહેબ. જનરલ સર્જન નિષ્ણાંત ડોક્ટર જયંત એચ પંડયા. તથા કાન નાક ગળાના નિષ્ણાંત. સર્જન. વિવેક જોશી સાહેબ.તથા. આંખની તપાસ.માં ડોક્ટર કુલદીપ રાઠોડ સાહેબ તથા જનરલ વિભાગમાં. ડોક્ટર મહિપતસિંહ ડોડીયા તથા દાંતના. ડોક્ટર વિધિબેન પરમાર સેવા આપી હતી ત દ ઉપરાંત. આંખના સર્જન દર અઠવાડિયે ઓપરેશન માટે મળે છે. ડોક્ટર.જયંત એચ પંડ્યા સાહેબ અઠવાડિયે. દર શનિવારે. 4 થી 6 નાણાવટી હોસ્પિટલ ખાતે. અને કાનના ગળાના સર્જન ડોક્ટર વિવેક જોશી સાહેબ દર શનિવારે તે પણ ૪ થી ૬ નાણાવટી.હોસ્પિટલ ખાતે મળે છે તેમજ કાયમી ધોરણે સોમ થી શનિ આંખના ડોક્ટર કુલદીપ રાઠોડ સાહેબ 10 થી 1 જનરલ વિભાગ ના ડોક્ટર મહિપતસિંહ ડોડીયા સાહેબ. 9 થી 1 અને 3 થી 6. તથા દાંતના ડોક્ટર વિધિબેન.પરમાર.સોમ થી શનિ.9 થી 1. અને.3 થી 6. અને કાયમી ધોરણે સેવા આપે છે. અને આ કેમ્પમાં લોકોએ આજુબાજુના ગ્રામ્ય લોકોએ ભાગ લીધો હતો મોટી.સંખ્યામાં ભાગ લીધો હતો
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.