હિંમતનગર તાલુકાના અમરાપુર ગામમાં સરપંચ ગામ ગ્રામજનો ને ટલે ચડાવ્યા
હિંમતનગર તાલુકાના અમરાપુર ગામમાં સરપંચ ગામ ગ્રામજનો ને ટલે ચડાવ્યા
અમરાપુર ગામના સરપંચ ને ગ્રામજનોના પ્રશ્નને ધ્યાને ના લેતા ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી અને લેખિતમાં અરજી કરવામાં આવી
હિંમતનગર તાલુકાના અમરાપુર ગામમાં મુખ્ય માર્ગ પર વધુ પ્રમાણમાં પાણી ભરાતા શાળામાં જતા બાળકો અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો વારો આવ્યો
અને ગ્રામજનોનું પણ કહેવામાં આવ્યું છે કે સરપંચ તલાટી ગામના પાણી ના પ્રશ્નને નિકાલ કરવામાં રસ લેતા નથી.
સરપંચ દ્વારા અમરાપુર ગામમાં પાણીના પ્રશ્ન અને ગંદકીનું મોટું સામ્રાજ્ય જે દુર ન કરતા ગ્રામજનો દ્વારા ટીડીઓ ડીડીઓને લેખિતમાં અરજી કરવામા આવી
સાબરકાંઠા at this time news
રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ
+916352474756
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.