*સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામે સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું* - At This Time

*સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામે સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું*


*સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામે સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું*

*રીપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા. તલોદ*

સાબરકાંઠા જિલ્લાના પુંસરી ખાતે સેવા અને સમર્પણ ના ભાવ સાથે ચાલતા સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રામ રોટી પરિવાર ના સૌજન્યથી અને રામાણી બ્લડ બેન્ક તેમજ ડૉ રસિકલાલ સાર્વજનિક હોસ્પિટલ ના સહયોગ થી મફત નેત્ર નિદાન કેમ્પ તેમજ બ્લડ ચેક અપ તથા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 100 થી વધૂ લાભાર્થી ઓ એ આ કેમ્પ નો લાભ લીધો હતો કેમ્પ મા ડો પ્રજ્ઞેશ પટેલ અને ડો જાનકી વી પટેલે તથા ડો ભાવેશ પરમારે સેવા આપી હતી આ પ્રસંગે સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્ર પટેલ મંત્રી રમેશ ભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં પુંસરી ના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.