શ્રી વિશા ઓશવાળ જૈન કન્યા વિદ્યાલય માં વિશ્વ આરોગ્ય દિવસ ની ઉજવણી કરવામા આવી
આજ રોજ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે લાકડિયા વિશા ઓશવાળ જૈન કન્યા વિદ્યાલય માં વિશ્વ આરોગ્ય દિવસ ની ઉજવણી કરવામા આવી જેમાં લાકડિયા 1 2 3 CHO એડોલેસેન્ટ કાઉન્સિલર કિરેનભાઈ પાતર તેમજ MPHW લાકડીયા 2 રાજુભાઇ પરમાર હાજર રહ્યા હતા..
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે
