આજરોજ મહુવા શહેર મહુવા નગરપાલિકા સંચાલિત વોર્ડ નંબર ૪ માં આવેલી શાળા નંબર ૩ દેવભૂવન સ્કૂલ આગળ તથા ભવાની મંદિર રોડ ઉપર ઘણા સમયથી માંગ હતી કે પેવર બ્લોકનું વ્યવસ્થિત રીતે પૂર્ણ થયું તેના બદલ ચેરમેન નીતાબેન પરેશભાઈ પંડ્યા તેમજ ચેરમેન ખેતાભાઇ ભરવાડ, તથા નગરસેવક લલીતભાઈ ત્રણેયને દેવભૂવન સ્કૂલ ખાતે સન્માનિત કર્યાં હતાં
( રિપોર્ટ હીરેન દવે)

આ પ્રકારના તમામ સમાચાર માટેે