પોરબંદરમાં યોગસાધકોએધુળેટીના પર્વની ઉત્સાહભેર કરી ઉજવણી
પોરબંદરની એ.સી.સી.કોલોની ખાતે ચાલતા નિઃશુલ્ક યોગ ક્લાસમાં યોગસાધકોએ હોળી-ધુળેટીના પર્વની ભવ્ય ઉજવણી કરી હતી.પતંજલિ યોગ સમિતિના નરેશભાઈ જુંગી દ્વારા યોગ ક્લાસમાં દરેક તહેવારોની શાનદાર ઉજવણી કરવામાં આવે છે,તેમની પુત્રી ધારા જોશી પોરબંદરને યોગમય બનાવવાનો પ્રત્યન કરી રહી છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
