કડાણા તાલુકા ના આંકલીયા ગામ પાસે પસાર થતી સુજલામ સુફલામ કેનાલ માં યુવક નો મૃતદેહ દેખાયો - At This Time

કડાણા તાલુકા ના આંકલીયા ગામ પાસે પસાર થતી સુજલામ સુફલામ કેનાલ માં યુવક નો મૃતદેહ દેખાયો


મમહીસાગર જીલ્લા માં વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો.કડાણા ડેમ ની સુજલામ સુફલામ કેનાલ માં તણાતો યુવક નો મૃતદેહ દેખાયો.કડાણા તાલુકા ના આંકલીયા ગામ પાસે પસાર થતી સુજલામ સુફલામ કેનાલ માં યુવક નો મૃતદેહ દેખાયો હતો.યુવક ની હત્યા કે આત્મ હત્યા.....???મૃતદેહ ને જોવા ગામ લોકો ના ટોળે ટોળા જોવા માટે ઉમટ્યા હતા.કડાણા પોલીસ એ ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image