કોડીનાર પંથકના શિંગોડા ડેમમાંથી રવિ સિઝનમાં બીજી વખત પાણી છોડાયું ખેડૂતોને બે કેનાલ મારફત મળ્યું સિંચાઈનું પાણી - At This Time

કોડીનાર પંથકના શિંગોડા ડેમમાંથી રવિ સિઝનમાં બીજી વખત પાણી છોડાયું ખેડૂતોને બે કેનાલ મારફત મળ્યું સિંચાઈનું પાણી


કોડીનાર પંથકમાં પણ શિયાળુ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે અને રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈનું પાણી કેનાલ મારફત આસાનીથી મળી રહે એ માટે ડેમમાંથી કેનાલ મારફત પાણીનું વિતરણ કરાઈ રહ્યું છે આ અંગેની મળતી વિગત મુજબ કોડીનાર પંથકના જીવાદોરી સમાન શિંગોડા ડેમ આવેલો છે જેમાંથી બે કેનાલ મારફત વારાફરતી 10 થી 12 દિવસમાં અંતરે પાણી છોડવામાં આવશે

જેમાં એક તરફ ઘાટવડ શેઢાયા જગતિયા સાસર કરેડા મિતરાજ સહિતના ગામોના ખેડૂતોને પાણી આપવામાં આવશે તેમ જ સેઢાયા જગતિયા સાસર સીમ વિઠ્ઠલપુર આપણી અને માલ ગામ સહિતના ખેડૂતોને પણ પાણીનો લાભ મળી રહેશે એ હેતુથી પાણી અપાઈ રહ્યું છે જ્યારે 19 નવેમ્બર પ્રથમ વખત પાણી છોડાયું હતું જે 28 નવેમ્બર સુધી શરૂ રાખવામાં આવ્યું હતું. જ્યારે નવું ડિસેમ્બરે બીજી વખત કેનાલ મારફત પાણી આપવામાં આવવું આવ્યું છે અને જે 15 ડિસેમ્બર સુધીમાં આપવામાં આવશે

એક દરવાજો પાંચ સેમી ખોલવામાં આવ્યું જ્યારે શિંગોડા ડેમનો એક દરવાજો પાંચ સેમી ખુલ્લો રખાયો છે અને 250 એમ ઈ એફ ટી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી મળી રહેતું હોય જેથી રાહ પછરી છે
મોટર કેમ મશીન વગર સીધું પાણી મળી રહેશે જે જગ્યાએ કેનાલ ઊંચાઈ ઉપર આવેલી હોય અને ખેતર નીચે હોય એવા વિસ્તારોમાં ખેડૂતો સીધું જ પોતાના ખેતરમાં રહેલ પાકને પાણી આપી શકે છે કેનાલમાં ફીટ કરેલ પાઇપ અથવા તો નાણા દ્વારા ખેડૂતો પોતાના પાકને પાણી આપી રહ્યા છે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.