કલોલ પંથકમાં રહેતા કેટલાક તત્વો દ્વારા ઘાતક હથિયારો ધારણ કરીને તેના વિડીયો બનાવવામાં આવ્યા હતા અને આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવામાં આવ્યા હતા. સોશિયલ મિડીયા પર રીલ્સ બનાવીને રોફ જમાવતી આ ટપોરી ગેંગને પકડીને કલોલ શહેર અને તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ટપોરી ગેંગના 13 લોકો સામે કાર્યવાહી હાથ ધરાતાં અને પોલીસે સરભરા કરતાં આખરે તેમણે માફી માંગવી પડી હતી.

રિપોર્ટ : શિવાંગ પ્રજાપતિ
આ પ્રકારના તમામ સમાચાર માટેે