તરેડ ગામે રાહતકામ મજૂરો માટે સરબત અને ઠંડા પાણીની વ્યવસ્થા, દાતાઓનો પ્રસંશનીય ઉપક્રમ - At This Time

તરેડ ગામે રાહતકામ મજૂરો માટે સરબત અને ઠંડા પાણીની વ્યવસ્થા, દાતાઓનો પ્રસંશનીય ઉપક્રમ


મકવાણા કનૈયાલાલ
આજે તારીખ ૧૫/૪/૨૦૨૫ ના રોજ તરેડ ગામમાં ચાલી રહેલા રાહતકામ દરમિયાન ખાળીયા ખોદકામ કરતાં મજૂરો માટે પીવાના ઠંડા પાણી અને સરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી ગામના દાતા રાણાભાઈ હામાભાઈ કાકલોતર તરફથી કુલરના ૧૫ (પંદર) ઠંડા પાણીના ડબ્બા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા જ્યારે વરિયાળી સરબત તરેડના તલાટી મંત્રી કિરણભાઈ મકવાણા તરફથી વિતરણ કરવામાં આવી હતી આ માનવતાવાદી કામગીરી માટે દાતાઓ અને સહયોગીઓની ગામજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image