વડનગર શહેર ભાજપ સંગઠન નવનિયુક્ત હોદેદારો વરણી થતાં જુના જોગીયો નારાજગી
વડનગર શહેર ભાજપ સંગઠન નવનિયુક્ત હોદેદારો વરણી થતાં જુના જોગીયો નારાજગી
વડનગર શહેર ભાજપ સંગઠન નવનિયુક્ત હોદેદારો ની વરણી થતાં ભાજપ માં જુના નવ યુવા કાર્યકર્તાઓ નારાજગીઆમ જોવા જઈએ તો નવનિયુક્ત હોદેદારો વરણી માં એવા હોદેદારો છે કે પોતાના વિસ્તાર ના ધારાસભ્ય ને કે સંસદસભ્ય ને ઓળખતા જ નથી આ કેવું છે ઓગળી અધર કરો તેવા ને ભાજપ સંગઠન નવનિયુક્ત હોદ્દો મળે . અટલ બિહારી વાજપેયીએ વખતનું ભાજપ હતું તેવું નથી આ તો ચહેરા જોઈને નવ નિયુક્ત હોદેદારો વરણી કરે છે તેવું પણ દેખાઇ રહ્યું છે. જે પાયા ના કાર્યકર્તાઓ ને અભરાઈએ પર ચડાવી દીધી છે. તો શું ભાજપ પક્ષ માં ભવિષ્યમાં પડતી તો નહીં આવે ને.??
રિપોર્ટ -જીગર પટેલવડનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
