તારીખ ૨૦ એપ્રિલ ૨૦૨૫ ના રોજ આંબેચા ગામની અંદર કરણભાઈ ચુડાસમાના નેતૃત્વ હેઠળ અને યુવક મંડળ આંબેચા - At This Time

તારીખ ૨૦ એપ્રિલ ૨૦૨૫ ના રોજ આંબેચા ગામની અંદર કરણભાઈ ચુડાસમાના નેતૃત્વ હેઠળ અને યુવક મંડળ આંબેચા


તારીખ ૨૦ એપ્રિલ ૨૦૨૫ ના રોજ આંબેચા ગામની અંદર કરણભાઈ ચુડાસમાના નેતૃત્વ હેઠળ અને યુવક મંડળ આંબેચા અને સમસ્ત આંબેચા ગામના સહયોગથી સર્વ સમાજ એક સાથે એકઠા થઈ અને મહા એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ એકતા રેલીમાં બધા જ આંબેચા ગામના આગેવાનો જેવા કે સરપંચ માજી સરપંચ તથા અન્ય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ હતી બધા જ આગેવાનો દ્વારા લોકનાયક બંધારણના ઘડવૈયા ભારતરત્ન શ્રી ડો.ભીમરાવ આંબેડકરના ફોટા પર ફૂલહાર પહેરાવી એકતાની આંબેચા ગામમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image